તાજા સમાચાર અમદાવાદમાં ત્રણ નવા આધુનિક બસ ડેપો બનશે, AMTS-BRTS અને એસટી બસ એક જ સ્થળે મળશેabplusnewsSeptember 30, 2025 by abplusnewsSeptember 30, 202501781 અમદાવાદ શહેરમાં રોજબરોજ એક લાખથી વધુ મુસાફરો AMTS અને BRTS બસ સેવાનો ઉપયોગ કરે છે. સાથે જ બહારગામ જવા માટે લોકો મુખ્યત્વે એસટી બસ પર...