તાજા સમાચાર ચોરાયેલો મોબાઇલ શોધવા આ સરકારી વેબસાઇટ કામ લાગશે: અમદાવાદ પોલીસની મોટી સફળતાabplusnewsOctober 24, 2025 by abplusnewsOctober 24, 202501792 અમદાવાદ શહેર પોલીસે છેલ્લા 8 મહિનામાં શહેરના નાગરિકો પાસેથી ખોવાયેલા કે ચોરાયેલા 4,000થી વધુ મોબાઇલ ફોન શોધી કઢ્યા અને તેમના મૂળ માલિકોને પરત આપ્યા છે....