તાજા સમાચાર પેટીએમ અધિકારી બની વૃદ્ધ પાસેથી 98 હજારની ઠગાઈabplusnewsApril 9, 2025 by abplusnewsApril 9, 20250156 અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા વૃદ્ધ પાર્લર માલિક સાથે ઠગાઈની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્થરઘરમાં રહેતા 63 વર્ષીય કેશુભાઈ દુલાભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી...