અમદાવાદમાં રોડ વિકાસને ગતિ : કમિશનર પાનીનો મેદાની નિરીક્ષણ, 31 ડિસેમ્બર સુધી 200 રોડ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહાનગરપાલિકાના મેયર અને કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યમાં રોડ અને મૂળભૂત સુવિધાઓને ગુણવત્તાયુક્ત બનાવવા...
