કોતરપુર ટ્રંક મેઈનલાઇન શટડાઉન: મધ્ય ઝોનમાં આજે સાંજ અને આવતીકાલે સવારે પાણી બંધ
અમદાવાદ શહેરમાં પાણી પુરવઠા સંબંધિત મહત્વપૂર્ણ તકનિકી કામગીરીને કારણે આજે તા. 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વોટર વર્કસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોતરપુર વેસ્ટર્ન...
