તાજા સમાચાર ઠંડીમાં વધારો : ધાબળા કે સ્વેટર મૂકી ના દેતા! માવઠું લાવશે નવી મુસીબતabplusnewsJanuary 26, 2025 by abplusnewsJanuary 26, 202501030 રાજ્યમાં આગામી સમયમાં ઠંડીમાં વધારો જોવા મળશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 27 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો...