તાજા સમાચાર અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે સોનાની દાણચોરી પકડાઈ, રૂ. 1.52 કરોડનું સોનું જપ્તabplusnewsFebruary 2, 2026 by abplusnewsFebruary 2, 202603111 અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ફરી એકવાર સોનાની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. સતત બીજા દિવસે અમદાવાદ કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સોનાની...