તાજા સમાચાર નરોડામાં મહંતની આપઘાતથી ભારે ચકચાર, મંદિર તોડવાના દબાણનો આક્ષેપabplusnewsMarch 16, 2025 by abplusnewsMarch 16, 202502063 અમદાવાદ: નરોડામાં આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ 16 માર્ચ, 2025ની વહેલી સવારે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મહંતના પુત્ર બ્રિજેશભાઈએ આક્ષેપ...