ક્રાઈમતાજા સમાચાર કેરળ માં એક જ પરિવારના છ સભ્યોની નૃશંસ હત્યા, યુવકે કર્યો આત્મસમર્પણabplusnewsFebruary 25, 2025 by abplusnewsFebruary 25, 202501507 કેરળ ની રાજધાની તિરૂવનંતપુરમમાંથી એક ચોંકાવનારી અને ક્રૂર ઘટના પ્રકાશમાં આવી છે. 23 વર્ષીય યુવક અફાને તેના જ પરિવારના પાંચ સભ્યો અને ગર્લફ્રેન્ડની હત્યા કરી...