મહેસાણા મનપાના વિકાસ માર્ગ પર મુખ્ય સચિવશ્રી ની સમીક્ષા બેઠક
મુખ્ય સચિવશ્રીએ મહેસાણા કલેકટર કચેરી ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી મહાનગરપાલિકાના રોડ મેપ અંગે મુખ્ય સચિવશ્રીને વિસ્તૃત જાણકારી...