PMની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં દેશમાં ૬૫ લાખ સ્વામીત્વ કાર્ડનું વિતરણ
૧૮ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ મહેસાણામાં આયોજિત એક સમારોહમાં, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને સ્વામીત્વ કાર્ડનું વિતરણ કર્યું, જે માલિકી યોજનાનો શુભારંભ હતો....