તાજા સમાચાર રીલ બનાવવા ગયેલી યુવકોની કાર કેનાલમાં પડતાં સગીર સહિત ત્રણ ડૂબ્યાabplusnewsMarch 6, 2025 by abplusnewsMarch 6, 202501591 અમદાવાદના વાસણા બેરેજ નજીક ફતેવાડી કેનાલમાં બુધવારે રાતે એક ભયાનક અકસ્માત થયો, જેમાં રીલ બનાવવા ગયેલા ત્રણ યુવકો સ્કોર્પિયો કાર સાથે પાણીમાં પડ્યા. ફાયર બ્રિગેડે...