AB Plus News
BREAKING NEWS
ક્રાઈમતાજા સમાચાર

ATSની રેડ :ખંભાત પાસે લુણેજની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ

ATSની રેડ
Share

ગુજરાતમાં દવા બનાવવાના નામ પર ચાલતા ડ્રગ્સ કૌભાંડને અટકાવવા માટે રાજ્ય એન્ટિ-ટેરરિસમ સ્ક્વાડ (A.T.S.) દ્વારા કમર કસી છે. તાજેતરમાં ખંભાતમાં એક મેડિસિન બનાવતી ફેકટરીમાં ATSની રેડ પાડી એક મોટા ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ દરોડામાં ફેકટરીના માલિક સહિત પાંજથી છ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

A.T.S.ના અધિકારીઓએ ખંભાતના લુણેજ વિસ્તારમાં આવેલી ફેકટરીમાં દરોડો પાડતાં મોટા પ્રમાણમાં ડ્રગ્સના જથ્થાને પકડવા સફળતા મેળવી. ફેકટરીમાં ઘેનની ગોળીઓ બનાવતી હોય તેવું બતાવતો રો-મટીરિયલ તૈયાર થતો હતો, પરંતુ આના આડમાં ડ્રગ્સ બનાવવાનો કૌભાંડ ચાલી રહ્યો હતો. A.T.S.ના સ્રોત અનુસાર, ફેકટરીમાંથી પકડાયેલા ડ્રગ્સનો આ જથ્થો અત્યાર સુધીની સૌથી મોટી ઝઝક હતી, અને મોડી રાત સુધી તેનું કદમ ગણતરી ચાલુ હતું.

Ats

આ કૌભાંડનો નેટવર્ક હવે ઉત્તર ભારતમાં જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે, અને એના કારણે A.T.S. દ્વારા તે વિસ્તારમાં પણ તપાસ ચાલુ કરવામાં આવી છે. ખંભાતમાં ડ્રગ્સનો જથ્થો કઈ જગ્યાએ અને કોને સપ્લાય કરવાનું હતું, તેની પુષ્ટિ માટે A.T.S. સઘન પૂછપરછ કરી રહ્યું છે.

માત્ર ખંભાતની ફેકટરીમાં જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતની એક બીજી ફેકટરીમાં પણ ડ્રગ્સનો જથ્થો પકડાઈ ગયો હતો. અગાઉ પણ, એ ફેકટરીમાંથી ડ્રગ્સ સાઉથ આફ્રિકા પર સપ્લાય થતો હતો, જેનો પર્દાફાશ ATSની રેડ દ્વારા કરવામાં આવ્યો હતો.

 

વધુ સમાચાર વાંચો :

ધોરણ 10 અને 12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

https://abplusnews.com/14-28-lakh-students-will-given-board-exams/

Gujaratમાં દારૂબંધીના લીરા ઉડાડતી ઘટના | હોમગાર્ડના જવાનો ચાલુ બસમાં દારૂની મહેફિલ માણતા દેખાયા

https://www.youtube.com/watch?v=hizHl2WRgeY


Share

Related posts

મમતા બેનરજીના 15 વર્ષના શાસનનો અંત: પરાજય પાછળનાં 5 મોટા કારણ, ટીએમસી કેમ પડી નબળી?

abplusnews

ગુજરાત બજેટ 2026-27 આજે રજૂ થશે: 4 લાખ કરોડના અંદાજ સાથે મોટી જાહેરાતોની શક્યતા

abplusnews

પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઈક:445 પાકિસ્તાનીઓને પરત મોકલાશે

abplusnews

Leave a Comment