નિકોલમાં ન સરકારી હોસ્પિટલ-સ્કૂલ, ન સ્મશાન, મ્યુનિ.ના પ્લોટો ડમ્પિંગ સાઇટ બની ગયાં, ઠેર ઠેર તૂટેલા રોડ, દબાણ
અમદાવાદ શહેરના નિકોલમાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે ગ્રાઉન્ડ લેવલ પરની હકીકત ચિંતાજનક બની છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા ડ્રેનેજ, ફૂટપાથ, રોડ અને આવાસ યોજનાઓમાં ગુણવત્તા વગરનું...
