AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એ ગૌ માતાને ટ્રક ભરીને ઘાસચાળો ખવડાવી પુણ્યતા અનુભવી

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ
Share

મહેસાણામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનેશભાઈ હવેલીના અધ્યક્ષતાને ગૌ માતાને બે આઇસર ટ્રક ભરીને ઘાસચાળો ખવડાવી પુણ્યતા અનુભવી હતી આ કાર્ય છેલ્લા બે વર્ષથી કરતા આવ્યા છે

સાથે સાથે અન્ય સેવાકીય કાર્યો પણ દિનેશભાઈ હવેલી દ્વારા કરવામાં આવતા હોય છે.

બજરંગ સેના દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ગાયોને ઘાસચારા ખવડાવવાની જે પ્રથા છે તે યથાવત જોવા મળી હતી.

આ કાર્યક્રમ મહેસાણામાં આવેલા ઋતુરાજ ફ્લેટ. વિસ્તાર ની પાછળ ધારા વિદ્યાલય ની બાજુમાં આવેલ રાજલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં તથા સમગ્ર મહેસાણા તથા જિલ્લાના તમામ નાના-મોટા ગામડાઓ તથા શહેરોમાં બજરંગ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ગાય માતાને ઘાસચારો આપવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લા માં બજરંગ સેના દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ઘાસચારો આપવામાં આવ્યો હતો.

આ કાર્યને શરૂઆત બજરંગ સેના દિનેશ ભાઈ હવેલી ના અધ્યક્ષ સ્થાને તેમના માર્ગદર્શન અને નેતૃત્વમાં ઉતરાણ પર્વ નિમિત્તે ગૌ માતાને ઘાસચારો તથા લાડુ ખવડાવવાનું નો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. આ પુણ્યના કાર્યમાં દિનભા હવેલી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો તથા બજરંગ સેનાની ટીમમાંથી વિકાસભાઈ ચૌધરી ગુજરાત પ્રદેશ મહામંત્રી, પ્રતિકભાઇ પટેલ ગુજરાત ઉપપ્રમુખ, દિલીપસિંહ જિલ્લા પ્રમુખ મહેસાણા, હિતેશ મોદી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ ગૌરક્ષક જિલ્લા તરીકે ઈશ્વરસિંહ સેવા આપી રહ્યા છે.

રિપોર્ટર
ભાવિન ભાવસાર
મહેસાણા ગુજરાત

 

વધુ સમાચાર વાંચો :

સતલાસણા તાલુકાના ટીમ્બાથી હડોલ જવા માટેનો રોડનું કામ મનથર ગતિએ

https://abplusnews.com/road-construction-in-satlasana-at-slow-pace/

શ્રીમતી એપી પટેલ આર્ટસ એન્ડ લેટ્સ શ્રી એનપી પટેલ કોમર્સ કોલેજમા માં જગદંબાની આરાધના & ગરબાની રમઝટ

https://www.youtube.com/watch?v=LADR7EF4WWE


Share

Related posts

અમદાવાદ શહેરમાં 16 ઑક્ટોબર સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

abplusnews

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર ખાતે સમૂહ લગ્નમાં હાજરી આપી

abplusnews

ટીંબાથી રણુજા પગપાળા યાત્રા: 100 સભ્યોનો ધાર્મિક સંઘપ્રસ્થાન

abplusnews

Leave a Comment