તાજા સમાચાર ડમ્પર ચાલકોની બેદરકારી યથાવત: નવા નરોડામાં મહિલા મોતને ભેટીabplusnewsDecember 29, 2025 by abplusnewsDecember 29, 202505140 અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ફરી એક વખત માર્ગ અકસ્માતે માનવજીવનનો ભોગ લીધો છે. બેફામ વાહનચાલન અને ખાસ કરીને ડમ્પર ચાલકોની બેદરકારીને કારણે શહેરના રસ્તાઓ સામાન્ય...