રાજકારણમાં કકળાટ વધશે:પક્ષોમાં હુંસાતુંસી વધશે :પક્ષ પલટા અને કેટલીક સરકારો માટે મુસીબતો આવશે :ફેબ્રુ-માર્ચમાં રાજનીતિમાં અસ્થિરતા જોવાશે
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડી ,ગરમી અને વરસાદ જેવા વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની આગાહી કરી ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની છે. આવું અમે નહિ, પરંતું...