તાજા સમાચાર મઢડા ગામના સૈનિક નું ભવ્ય સ્વાગત: દિલુભાઈ બુધેલાની દેશસેવાની ઉજવણીabplusnewsJune 9, 2025 by abplusnewsJune 9, 20250936 સાવરકુંડલા તાલુકાના ખોબા જેવડા નાના પરંતુ ગૌરવપૂર્ણ મઢડા ગામે તાજેતરમાં એક અનોખું અને ભાવનાપૂર્વકનું દૃશ્ય જોવા મળ્યું. ગામના યુવાન દિલુભાઈ ભાણાભાઈ બુધેલાએ સૈનિક ની કઠોર...