મહાદેવ બેટિંગ કૌભાંડમાં ઈડીની મોટા પાયે કાર્યવાહી, મોટું નેટવર્ક બહાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે વહેલી સવારે મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં મોટી કાર્યવાહી શરૂ કરી. દેશભરના 15થી વધુ સ્થળોએ, જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચંડીગઢ, ઈન્દોર,...