કમુરતા બાદ કોણ બનશે ભાજપનો મુરતિયો? કોને સોંપાશે પાટીલની જગ્યા, રેસમાં આ નામ છે સૌથી આગળ
ઓબીસી નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન સોંપાઇ શકે છે. સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી પસંદગી થશે.. 14મી જાન્યુઆરી કમુરતા ઉતરતા જ થશે મોટી જાહેરાત કમુરતા ઉતરવાને...