તાજા સમાચાર ATSએ 50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો, 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સની ઝડપabplusnewsJanuary 28, 2025 by abplusnewsJanuary 28, 2025 આણંદ જિલ્લામાં ખંભાતના સોખડા GIDC વિસ્તારમાં 24 જાન્યુઆરીએ ATSએ ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝ પર દરોડો પાડીને 107 કિલો અલ્પ્રાઝોલમ ડ્રગ્સ ઝડપી લીધા હતા, જેની અંદાજિત કિંમત 107...