તાજા સમાચાર ન્યૂ ઈન્ડિયા કોલોની માં 15 વર્ષ બાદ પણ સુવિધાઓનો અભાવ: રોડ અને ગટર સમસ્યા યથાવત્abplusnewsOctober 31, 2025 by abplusnewsOctober 31, 2025 અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ન્યૂ ઈન્ડિયા કોલોની, જે ઇન્ડિયા કોલોની અને નિકોલના કેટલાંક ભાગોને જોડીને રચવામાં આવી હતી, ત્યાં છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમય...