તાજા સમાચાર અમદાવાદમાં બેવડી ઋતુ થી વાયરલ ઇન્ફેક્શન અને રોગચાળાના કેસો વધ્યાabplusnewsMarch 5, 2025 by abplusnewsMarch 5, 202501922 અમદાવાદ સહિત ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી બેવડી ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે. દિવસે તાપમાન ઉંચુ રહેતા કાળઝાળ ગરમી હોય છે, જ્યારે સાંજે આંશિક ઠંડક...