તાજા સમાચાર માતર ભવાની વાવ જર્જરિત હાલતમાં: 932 વર્ષ જૂની હેરિટેજ સાઇટ જોખમમાંabplusnewsAugust 4, 2025 by abplusnewsAugust 4, 2025 અમદાવાદ શહેરને વિશ્વ હેરિટેજ સિટીની માન્યતા મળેલી છે, પરંતુ હકીકતમાં શહેરના ઘણા ઐતિહાસિક સ્થળોની હાલત દયનિય બની ગઈ છે. ખાસ કરીને અસારવા વિસ્તારની ચમનપુરા રોડ...