રમતગમતથી ટીમભાવના સુધી: નરોડા કોલેજમાં યોજાઈ ભવ્ય ઇન્ટર-ક્લાસ સ્પોર્ટ્સ સ્પર્ધા
અમદાવાદ | નરોડા નરોડા સ્થિત શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ અને સ્વ. શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ, શારીરિક તંદુરસ્તી, ટીમભાવના અને સ્પર્ધાત્મક...
