તાજા સમાચાર નિકોલ ના અમર જવાન સર્કલ વિસ્તારમાં ડ્રેનેજની ગંભીર સમસ્યા, સ્થાનિકો પરેશાનabplusnewsApril 11, 2025 by abplusnewsApril 11, 202501833 અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા અમર જવાન સર્કલ નજીક ફરી એકવાર ડ્રેનેજનું પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ તેમજ રાહદારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા...