તાજા સમાચાર ગુજરાત યુનિવર્સિટીના online કોર્સમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓનો વધારોabplusnewsMay 10, 2026 by abplusnewsMay 10, 2026 ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ઓફ ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે online કોર્સની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2026માં શરૂ...