તાજા સમાચાર એસજી હાઇવે પર દબાણ હટાવતી ટીમ પર હુમલો, ત્રણ લારીધારકની ધરપકડabplusnewsNovember 5, 2025 by abplusnewsNovember 5, 202501778 અમદાવાદ શહેરના એસજી હાઇવે પર મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બુધવારની સાંજે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન...