તાજા સમાચાર SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ, મોટી દુર્ઘટના ટળીabplusnewsOctober 6, 2025 by abplusnewsOctober 6, 2025 અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં કપડાં ધોવાના મશીનમાંથી ધુમાડો નીકળતાં આગ ફાટી નીકળી...