AB Plus News
BREAKING NEWS
તાજા સમાચાર

અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા સરાહનીય કામગીરી

નારોલ
Share

નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓમાં માનવતા ની મહેક જોવા મળી છેં જેમ કે ઘણાય લોકો પોલીસના નામ થી ડરતા હોય છેં જ્યાં પોલીસનું નામ પડે એટલે લોકો માં ડર જોવા મળતો હોય છેં પરંતુ નારોલ પોલીસ દ્વારા એક ઉત્તમ ઉદાહરણ સમાજને આપ્યું છેં કે પોલીસ ફક્ત ગુનેગારો માટે જ યમદૂત છેં બાકી આમ વ્યક્તિઓ માટે પોલીસ મિત્ર સમાન છેં

નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જીવનધારા વૃદ્ધાશ્રમમાં ડીવીજન ૬ના નાયબ પોલીસ કમિશનર ડો. રવિ મોહન સેની, તેમજ ” કે ” ડીવીજનના મદદનીશ પોલીસ કમિશનર યુવરાજ સિંહ ગોહિલ અને નારોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પરિમલ દેસાઈ દ્વારા, જીવનધારા વૃદ્ધાશ્રમ માં જઈને વૃદ્ધ વડીલોને મળી તેમની સાથે વાતચીત કરી.

ખબર અંતર પૂછ્યા બાદ વૃદ્ધાશ્રમમાં મળતી સગવડ઼ો અંગે નિરીક્ષણ કર્યા બાદ હજુ કઇ કઇ સુવિધાઓનો અભાવ છેં અને કઈ રીતે એમાં ઉપયોગી બની શકાય તે તમામ બાબતોની વૃદ્ધાશ્રમ ના સંચાલકો સાથે વાતચીત કરીને વૃદ્વ વડીલોને પડતી તકલીફોનું કઈ રીતે નિરાકરણ લાવવામાં આવે તે અંગે કાઉન્સિલર મારફતે ઝોન ૬ના તાબા હેઠળ આવેલ પોલીસ સ્ટેશનનોની શી ટીમોંને વૃધ્ધોની અલગ અલગ સમસ્યાનું શી ટીમ પોલીસ ધ્વરા પ્રયાસ હાથ ધરવામાં આવશે

 

વધુ સમાચાર વાંચો :
શનિ જયંતિ 2025: જાણો 26 કે 27 મેમાં શું છે સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વિશેષ મહિમા

https://abplusnews.com/when-is-shani-jayanti-in-2025/

https://www.youtube.com/watch?v=J1i9Z83vHp0

Share

Related posts

ભાજપ ના ‘સંકલ્પથી સિદ્ધિ’ કાર્યક્રમો: લોકો સુધી પહોંચશે 11 વર્ષની સિદ્ધિગાથા

abplusnews

અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે સોનાની દાણચોરી પકડાઈ, રૂ. 1.52 કરોડનું સોનું જપ્ત

abplusnews

BOB દ્વારા નરોડા કોલેજમાં હિન્દી વિભાગના ઉત્તમ વિદ્યાર્થીઓને સન્માન

abplusnews

Leave a Comment