AB Plus News
BREAKING NEWS
જીવનશૈલી

શું તમને ઊંઘમાં વરસાદ કે પથારી દેખાયા છે? જાણો ભવિષ્ય ના શું આપે છે સંકેત

સંકેત
Share

રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે.

બટન : કોઈ પણ વસત્રમાં બટન લગાવવું એ કોઈ સંકટ આવવાના એંધાણ આપે છે. કોઈને કોઈ મુસીબત કે દુ:ખ આવશે તેવા સંકેતો છે.

વરસાદ : વરસાદમાં ભીંજાતા જોવું તે સપનું શુભ ફળ આપે છે. આ બિમારીથી મુક્તિ અને મુશ્કેલી સામે રક્ષા કરશે તેવું સૂચન કરે છે.

જાન : કોઈની જાનમાં જવું તે અશુભ સમાચાર મળવાના સંકેત આપે છે. કોઈ પરિવારના સભ્યોનો વિયોગ સહન કરવો પડશે તેવા એંધાણ આપે છે.

બેન્ડ વાજા : કોઈ વાંજુ વગાડવું કે તેવું જોવું તે કોઈ દુ:ખભરી સ્થિતિનો સામનો કરવો પડશે તેવા સંકેત આપે છે.

ઝઝુમવું : આગ કે કોઈ અન્ય પ્રકારની વસ્તુઓ સામે ઝઝુમવું એ કોઈ મુશ્કેલીમાંથી મુક્ત થવાના એંધાણ આપે છે. પરેશાની અને માનસિક ચિંતાઓ સમાપ્ત થઈ જશે. કાર્યમાં સફળતા પણ મળશે તેવું દર્શાવે છે

sleeping

પથારી : પથારીમાં પોતાને જોવું તે રોગમાંથી મુક્ત થવાના સંકેત છે. પથારી સંકેલતા જોવું તે સફળતાના શિખરો પાર કરશો તેવું દર્શાવે છે અને પથારી પાથરવી તે અસ્વસ્થ રહેવાના સંકેતો આપે છે.

સૌજન્ય : ગોકુળિયા હનુમાન શનિદેવ મંદિર નરોડા

 

વધુ સમાચાર વાંચો :

સતલાસણા તાલુકાના ટીમ્બાથી હડોલ જવા માટેનો રોડનું કામ મનથર ગતિએ

https://abplusnews.com/road-construction-in-satlasana-at-slow-pace/

શ્રીમતી એપી પટેલ આર્ટસ એન્ડ લેટ્સ શ્રી એનપી પટેલ કોમર્સ કોલેજમા માં જગદંબાની આરાધના & ગરબાની રમઝટ

https://www.youtube.com/watch?v=LADR7EF4WWE


Share

Related posts

આજથી આરટીઓની લાઇનમાંથી મુક્તિ: લર્નિંગ લાયસન્સ હવે ઓનલાઈન

abplusnews

Leave a Comment