તાજા સમાચાર વસ્ત્રાપુર ના સુભાષ પાર્ક પાસે ગટર સાફ કરતી વખતે શ્રમિકનું મોતabplusnewsMarch 12, 2025 by abplusnewsMarch 12, 202501749 અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગટર સાફ કરવાની કામગીરી દરમિયાન ગેસ ગળતરના કારણે એક શ્રમિકનું દુખદ મોત નિપજ્યું છે. આ ઘટનાએ શહેરમાં ગટર સાફ કરતા શ્રમિકોની સલામતી...