તાજા સમાચારરાજનીતિ દિલ્હીમાં ભાજપે મહિલાઓને 2500ની સહાય, ગુજરાતને કશું નહીં ?abplusnewsJanuary 20, 2025 by abplusnewsJanuary 20, 202501731 ચૂંટણીમાં વાયદાઓ કરવા અને મફતની રેવડીઓનો વિરોધ કરનાર ભાજપે હવે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી વાયદાઓની લાઈન લગાવી દીધી. તેમાંય મહિલાઓ માટે...