નારોલ માં અજાણ્યા વ્યક્તિની હત્યા : PM રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
અમદાવાદના નારોલ વિસ્તારમાં 19 માર્ચે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને અકસ્માતનો કિસ્સો લાગ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થતા...