AB Plus News
BREAKING NEWS

Author : abplusnews

346 Posts - 0 Comments
તાજા સમાચાર

હવામાન પલટાયું: અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠામાં વરસ્યા ઝાપટા

abplusnews
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ અને કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો...
તાજા સમાચાર

કણભા માં દારૂનો ગેરકાયદેસર કારોબાર પકડી પડાયો, રૂ. 67.69 લાખની દારૂ જપ્ત

abplusnews
અમદાવાદ જિલ્લાના કણભા વિસ્તારમાં મોટા પાયે ચાલતો દારૂનો કિસ્સો પોલીસના હાથે પકડી પડાયો છે. કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વહેલાલ ગામ ખાતે આવેલી વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રિયલ...
તાજા સમાચાર

એસ.જી. હાઇવે પર ડેકોરેશનના સામાનમાં આગ , ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

abplusnews
અમદાવાદ શહેરમાં એસ.જી. હાઇવે પર 1 મેની મોડીરાતે એક ભયાનક ઘટના બની હતી, જ્યાં મકરબા વિસ્તારમાં આવેલા એસપી ઓફિસ સામેના અંદાજ પાર્ટી પ્લોટમાં અચાનક આગ...
તાજા સમાચાર

નવા રૂપરંગ સાથે કાંકરિયા બાલવાટિકા પુનઃશરૂ: જાણો એન્ટ્રી ફી અને રાઈડ્સની કિંમત

abplusnews
અમદાવાદ શહેરના હૃદયસ્થળે આવેલા કાંકરિયા લેકફ્રન્ટમાં આવેલી બાલવાટિકા હવે એક નવા રૂપમાં મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ...
ક્રાઈમતાજા સમાચાર

અમદાવાદ એરપોર્ટ પર ₹37.2 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજાની હેરાફેરી પકડાઈ

abplusnews
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દસ દિવસમાં Drug Enforcement Agency દ્વારા બીજી વખત મોટું ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ચાર ભારતીય...
તાજા સમાચાર

અમદાવાદનું હરિયાળું યુગ: PM મોદીની પ્રશંસાની સાથે વૃક્ષારોપણ માં અગ્રીમ સ્થળ

abplusnews
અમદાવાદ મહાનગર છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન કવર વધારવા દિશામાં સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. વૃક્ષારોપણ અને જળસંચય માટેનાં આ પ્રયાસોને દેશના વડાપ્રધાન...
તાજા સમાચારરાજનીતિ

ભાજપ દ્વારા ગાંધીનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં પ્રમુખોની નિમણૂક

abplusnews
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આવતીકાલે પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિમણૂકો કરવાની તૈયારીમાં છે. પાર્ટી બાકી રહેલા જિલ્લા અને મહાનગર પ્રમુખોની જાહેરાત...
તાજા સમાચાર

ONGC નોકરીના બહાને 25 લાખની છેતરપિંડી: ગૌતમ સોલંકીની ધરપકડ

abplusnews
અમદાવાદ: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)માં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી અપાવવાના નામે 50થી વધુ યુવકો પાસેથી 25 લાખ રૂપિયા પડાવનાર ગૌતમ સોલંકી નામના યુવકની ધરપકડ...
તાજા સમાચાર

ગુજરાતમાં “ઓપરેશન ક્લિનસિટી”:1000થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા

abplusnews
22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો હતો. તેના અનુસંધાને ગુજરાત સરકારે પણ રાજ્યમાં ગેરકાયદેસર...
તાજા સમાચાર

પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઈક:445 પાકિસ્તાનીઓને પરત મોકલાશે

abplusnews
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 ભારતીય નાગરિકોના શહીદ થાના સમાચાર આવ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે. હુમલામાં ત્રણ ગુજરાતીઓના પણ મૃત્યુ થતા...