AB Plus News
BREAKING NEWS

Author : abplusnews

323 Posts - 0 Comments
તાજા સમાચાર

LCB એ રીઢા વાહન ચોરને ઝડપી લીધો, 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત

abplusnews
ગાંધીનગર LCB એ મહેસાણાના નંદાસણના રહેવાસી અને રીઢા વાહન ચોર પ્રકાશ ઉર્ફે પકો વિનુભાઈ દંતાણીને ઝડપી લીધો છે. આરોપી છેલ્લા એક વર્ષથી સરગાસણ અને ઘ-0...
તાજા સમાચાર

સુરત જિલ્લામાં યાર્ન ફેક્ટરીમાં ભીષણ આગ, 40 કામદારો સલામત

abplusnews
સુરત જિલ્લામાં દેલાડ ગામ નજીક આવેલ મહેક ઇન્ડસ્ટ્રીની યાર્ન ફેક્ટરીમાં ગઈકાલે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. આરંભમાં, આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યાનો અનુમાન લગાવવામાં...
તાજા સમાચાર

નારોલમાં હત્યા: જૂની અદાવતના કારણે યુવકનું મોઢું છૂંદીને નિર્દયતાથી હત્યા

abplusnews
નારોલમાં મોડી રાતે યુવકની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતના કારણે માથાભારે શખસે યુવકનું મોઢું છુંદી નાખીને તેની નિર્દયતાથી હત્યા કરી...
તાજા સમાચાર

BOB દ્વારા નરોડા કોલેજમાં હિન્દી વિભાગના ઉત્તમ વિદ્યાર્થીઓને સન્માન

abplusnews
BOB દ્વારા નરોડા આર્ટસ અને કોમર્સ કોલેજમાં ગુજરાત યુનિવર્સિટીના એમ.એ. હિન્દી વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં...
ક્રાઈમતાજા સમાચાર

ગુજરાત પોલીસનો ‘ SHASHTRA ’ પ્રોજેક્ટ :ચાર મહાનગરોમાં 25% ગુનાઓ

abplusnews
ગુજરાતમાં વધતા શરીર સંબંધી ગુનાઓને રોકવા માટે ગુજરાત પોલીસે ‘ SHASTRA ’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ અભિયાન હેઠળ ડેટા...
તાજા સમાચાર

વડોદરા થી મહાકુંભ જઈ રહેલી બસ દેવાસ નજીક દુર્ઘટનાગ્રસ્ત, 6 ને ઇજા

abplusnews
વડોદરા થી ખાનગી ટ્રાવેલ્સ મારફતે પ્રયાગરાજ મહાકુંભ જતાં 54 યાત્રાળુઓની બસ ગતરાત્રે (16 ફેબ્રુઆરી) મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માતનો શિકાર બની હતી. ઘટનામાં કંડકટર-ડ્રાઇવર સહિત 6...
તાજા સમાચાર

ધોરણ 10 અને 12ની પરીક્ષા: હોલ ટિકિટ ડાઉનલોડ & મહત્વપૂર્ણ સૂચનાઓ

abplusnews
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. પરીક્ષાર્થીઓ હવે તેમની હોલ ટિકિટ...
ક્રાઈમતાજા સમાચાર

પ્રેમ પ્રકરણ ને લઈને યુવકને બંધક બનાવી માર મારવાનો વીડિયો વાઈરલ

abplusnews
સોશિયલ મીડિયામાં સુરતના ડિંડોલી વિસ્તારમા કથિત પ્રેમ પ્રકરણ માં યુવકને બંધક બનાવીને માર મરાયાના નામે વાઈરલ થયેલ વીડિયો સબંધે એક યુવક અને બે સગીરને ડીંડોલી...
તાજા સમાચાર

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર ખાતે સમૂહ લગ્નમાં હાજરી આપી

abplusnews
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આજરોજ વિસનગર તાલુકાના ભાલક ગામે વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ચતુર્થ સમૂહ લગ્નમાં પ્રેરક હાજરી આપી હતી....
તાજા સમાચાર

હાઈડ્રોલિક ગોડાઉનમાં છુપાવ્યો દારૂ, 108 બોટલ સાથે બુટલેગર ઝડપાયો

abplusnews
અમદાવાદ: શહેરમાં બુટલેગરો દારૂ છુપાવવા નવી-નવી ચતુરાઈ અજમાવી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચે કૃષ્ણનગરના શક્તિ ચોક વિસ્તારમાં એક અનોખી પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે, જ્યાં બુટલેગરે હાઈડ્રોલિક...